(IEEE TryEnginnering link of this lesson may be found here)

સરળ અને સંલગ્ન પ્રવૃત્તિઓ દ્વારા એન્જિનિયરિંગ શીખવો

Tryengineering.org, ૧૩૦ થી વધુ સંપૂર્ણ પ્રકરણ યોજનાઓને ઓછા ખર્ચે અને સહજતાથી અમલ માં મૂકીને એન્જિનીયરિંગ વિભાવનાઓને શીખવવાનું સરળ બનાવે છે જે તમને વિદ્યાર્થીઓની સમજણ માટે એન્જિનિયરિંગના વિવિધ સિદ્ધાંતોનું વર્ગમાં પ્રયત્ન કરવા માટે જરૂરી બધું જ આપે છે.

દરેક પ્રકરણ યોજના સંપૂર્ણ રસ્તો તૈયાર કરવા માટે બનાવાયેલ છે જે અનુસરવા માટે સરળ છે, ભલે આ વિષય સાથે તમારી પરિચિતતા ન હોય અથવા તમારું શૈક્ષણિક સ્ટાર સુસંગત ન હોય છતાં દરેક પ્રકરણ યોજના વિષયનો સંપૂર્ણ નકશો પૂરો પડે જે અનુસરવા માટે સરળ છે.

EDP એ ઘણા સોપાનોની એવી શ્રેણી છે જેનો ઉપયોગ એન્જિનીયરો આપણા જીવનસુધારણાના ઉત્પાદનો અને પ્રક્રિયાઓના વિકાસનું માર્ગદર્શન આપવા માટે કરે છે.

IEEE સ્વયંસેવક તરીકે, તમે ટ્રાયઇન્જિનિયરિંગ પ્રકરણ યોજનાઓની સમઝણ આપવા શિક્ષક અને વિદ્યાર્થીઓના વર્કશોપનું આયોજન કરી તેના સંચાલન માટે એન્જિનિયરિંગ લેસન પ્લાન ટૂલકિટનો ઉપયોગ કરી શકો છો. અમારી પ્રકરણ યોજના ટૂલકિટ લાઇબ્રેરી તમે નીચે જોઈ શકો છો.

ટૂલકિટ પર પ્રતિસાદની જરૂર છે 

અમારી ટૂલકિટની મોજણી કરો

વિદ્યાર્થીઓ માટે પૂર્ણતાનું પ્રમાણપત્ર પ્રાપ્ત કરો 

 

એન્જિનિયરિંગ લેસન પ્લાન ટૂલકિટ સર્વે

કૃપા કરીને આ ટૂલકિટ પર તમારો પ્રતિસાદ અમને આપો. મહેરબાની કરીને નોંધ કરો કે આ એક અનામિક સર્વે છે, અને અમે કોઈપણ વ્યક્તિગત માહિતી એકત્રિત કરતા નથી. અમે તમારા પ્રતિસાદને મહત્વ આપીએ છીએ. આભાર!

એન્જિનિયરિંગ લેસન પ્લાન ટૂલકિટ સર્વે

  • કૃપા કરીને જણાવો કે તમારી શ્રેષ્ઠ ઓળખ કેવી રીતે કરશો:*
    • સ્વયંસેવક
    • શિક્ષક
    • માતા-પિતા
    • વિદ્યાર્થી
    • અન્ય
  • 1 (નબળું) થી 5 (ઉત્તમ) ના સ્કેલ પર, તમે આ ટૂલકિટને કેવી રીતે રેટ/દર કરશો?*
    • 1. નબળું
    • 2. સરેરાશ નીચે
    • 3. સરેરાશ
    • 4. સારું
    • 5. ઉત્તમ
  • શું તમે અન્ય લોકોને આ ટૂલકિટની ભલામણ કરશો?*
    • હા
    • ના
  • તમે અન્ય કોઈ પ્રતિસાદ આપવા માંગો છો?